U.T. Administration of Dadra and Nagar Haveli and Daman and Diu Recruitment for Teacher Posts 2021

By | November 22, 2021

યુ.ટી. દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવનુ વહીવટીતંત્ર શિક્ષકની જગ્યાઓ માટે ભરતી ૨૦૨૧

કુલ જગ્યાઓ:

  • ૩૧૫ જગ્યાઓ

જગ્યાનું નામ:

  • સહાયક શિક્ષક, પ્રાથમિક શાળા: ૧૯૫ જગ્યાઓ
  • ઉચ્ચ પ્રાથમિક શાળા શિક્ષક: ૧૨૦ જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો:

  • કૃપા કરીને ઓફિશિયલ જાહેરાત વાંચો.

કેવી રીતે અરજી કરવી:

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને ઓફિશિયલ જાહેરાત વાંચો)

છેલ્લી તારીખ:

  • ૦૩-૧૨-૨૦૨૧ (વધુ વિગતો: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો)

 

જાહેરાત: અહીં ક્લિક કરો

નોંધ : મહેરબાની કરીને સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેરાત / સૂચના ઉપરની વિગતો અને પુષ્ટિ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *