Gujarat Public Service Commission (GPSC) Recruitment for Various Posts 2021 (GPSC OJAS)

By | November 17, 2021

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) વિવિધ જગ્યાઓ માટે ભરતી ૨૦૨૧ (GPSC OJAS)

કુલ જગ્યાઓ:

  • ૮૨ જગ્યા

 

જગ્યાનું નામ:

  • ICT ઓફિસર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જુનિયર ટાઉન પ્લાનર અને અન્ય પોસ્ટ્સ

 

શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ફી અને અન્ય વિગતો:

  • કૃપા કરીને ઓફિશિયલ સૂચના વાંચો.

 

કેવી રીતે અરજી કરવી:

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- www.gpsc-ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખો:

  1.  ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: ૨૫-૧૧-૨૦૨૧ (બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી)
  2. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૦-૧૨-૨૦૨૧ (બપોરે ૦૧:૦૦ વાગ્યા સુુુધી)

 

જાહેરાત: અહીં ક્લિક કરો

સૂચના: અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

નોંધ : મહેરબાની કરીને સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેરાત / સૂચના ઉપરની વિગતો અને પુષ્ટિ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *